સરળતાથી વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ઝડપી
મિત્રો, જો તમારી વર્ડપ્રેસ વેબસાઈટ ખુલવામાં વધારે સમય લેતી હોય તો એક સારા બ્લોગર તરીકે તમારે વેબસાઈટની સ્પીડ વધારવી જ રહી. ધીમી ગતિએ ખુલતી વેબસાઈટ કોઈને પણ પસંદ નથી. ગુગલ પેજ સ્પીડ ટેસ્ટ ના રીપોર્ટ પ્રમાણે અડધા ઉપરના મોબાઈલ યુઝર તમારી વેબસાઈટ છોડી દેશે જો એને ખુલતા 3 સેકન્ડ કરતા વધારે સમય લાગશે . પહેલા તો આપણે તમારી વેબસાઈટની સ્પીડ ટેસ્ટ કરીયે અને સરળતાથી વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ઝડપી ( Make WordPress Website Faster with Free Plugins ) એ પણ ફ્રી પ્લગઈન દ્વારા. ઝડપી વેબસાઈટ બનાવવી શા માટે જરૂરી છે? Why Website Speed Matters? જે વેબસાઈટ ઓપન થાવામાં ઓછો સમય લે છે એ સર્ચ એંજિન રેંકીંગ મા આગળ રહે છે. એનો મતલબ કે ઝડપી ઓપન થતી વેબસાઈટ ગુગલ, બિંગ કે યાહુ સર્ચ એંજિન પર આગળ રહે છે જેના કારણે તમારી વેબસાઈટ પર આવતા યુઝર પણ વધારે રહેશે. More Speed = More Traffic = More Money વર્ડપ્રેસ વેબસાઈટની સ્પીડ માપવા માટેના ઓનલાઈન ટુલ્સ. How to test WordPress Website Speed? Well, કોઈપણ વેબસાઈટની સ્પીડ Google, GTMatrix અને Pingdoom દ્વારા તૈયાર કરવામાં આવેલા Online Tools થી સરળતાથી માપ...